આજનો વિદ્યાર્થી
આજના વિદ્યાર્થીની મૂંઝવણનો પાર નથી. જીવનની શરૂઆતમાંજ તેની આગળ આકરા સવાલો ઉભા થાય છે. અને એનો જમાનો પણ કેવો! કશુજ સ્થિર કે નિશ્ચિત ન મળે. ધાર્મિક, સામાજિક, લૈંગિક, આર્થિક,રાજદ્વારી બધા આદર્શો આજે નિર્દયપણે કસાય છે. જીવન દહાડે દહાડે જટિલ થતું જાય છે. ઘેર એક જાતની દુનિય ...