Reviews!!
NIB માં ગુણવત્તાસભર શિક્ષણ અને સુવિધાઓ ઉપલબ્ધ છે. અનુભવી શિક્ષકો દ્વારા બાળકોના સતત સર્વગ્રાહી મુલ્યાંકન દ્વારા નિદાન અને ઉચ્ચારાત્મક કાર્ય સારી રીતે થાય છે. સમગ્ર રીતે દરેક વિભાગમાં ઉત્તમ ગુણવત્તાની જાળવણી એ મહામંત સાથે ઉત્તમ કહી શકાય તેવી, મારા મતે, એક માત્ર સાયન્સ સ્કૂલ એટલે NIB સ્કૂલ ઓફ સાયન્સ
જાલમભાઈ એસ.અટોસ
આચાર્યશ્રી,વિનય વિદ્યામંદિર,ટાકરવાડા
NIBએ ખરેખર વિદ્યાર્થીઓ માટે એક આશીર્વાદરૂપ સંસ્થા છે. શૈક્ષણિક પ્રથા એટલી સુંદર છે કે બાળક ને અન્ય કોઈ ખાનગી ટ્યુશનની પણ જરૂરત રહેતી નથી. ટ્રાન્સપોર્ટની સગવડ ખૂબ જ વાખાણવા લાયક છે.
વાય. જી.મનસુરી
એડી.સિનીયર સીવીલ જજ,કાણોદર
It’s a kid and parent-friendly school, even the directors and trustees personally take care of each student residing in the hostel. I was looking for a school which imparted education in a stress-free environment. Individual attention is given by teachers to students. As a parent, I am very satisfied with the school.
Vinodbhai Patel
Sr.Manager- I&ER,Ankleshwar
I say, ‘Its a Pure Positive & Successful Institution.’ This School has been running with great Success among many schools since last two years. I am Proud of to be a part of this institution as a parents. The managing & Teaching Staff has been very co-operative to students as well as parents.
Shaileshbhai Mehta
Principal, Sir Bhavanisinh High-School, Danta
મારી પાસે શિક્ષકોના વખાણ માટે શબ્દો નથી. વિદ્યાર્થીઓની ક્ષમતા કરતા પણ વધુ જ્ઞાન આપવાનો વધુ પ્રયત્ન થાય છે. ટેસ્ટ અને બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીરૂપે ખૂબ જ પ્રયાસો થાય છે. ફોન દ્વારા વારંવાર વિદ્યાર્થીઓનો સતત સંપર્ક કરી તેમને સજાગ રાખવા, ફક્ત વાલી જ નહી પણ એક સંસ્થાના મંત્રી તરીકે મને સંતોષ છે.
ગમનભાઈ પી. પટેલ
મંત્રીશ્રી, રાજારામ ગુરૂકુળ
NIB માં વિષયવસ્તુને સમજે તે બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવતું હોવાથી વિધ્યાર્થીઓને બિનજરૂરી ગોખવું પડતું નથી. તેથી દરેક વિદ્યાર્થી કાબેલિયત મુજબનું પ્રદર્શન કરી શકે છે.આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને ભોજન સુવિધા ઉત્તમ હોવાથી વાલીઓ ચિંતામુક્ત રહી શકે છે.
મેહુલભાઈ સી.પટેલ
ડૉ. મેહુલભાઈ સી.પટેલ,પાલનપુર
NIB ના શિક્ષકોની અભ્યાસક્રમ શીખવાની પદ્ધતિ અત્યંત પ્રસંશનીય છે.બાળકોની ગ્રહણક્ષમતાને ધ્યાનમાં રાખીને શિક્ષણકાર્ય કરવામાં આવે છે.
દસરથભાઈ આઈ.પટેલ
શિક્ષક, પટોસણ
NIB ના શિક્ષકોની શિક્ષણ આપવાની પદ્ધતિ પ્રસંશનીય છે સ્માર્ટ ક્લાસ અને 3D એજ્યુકેશનને લીધે વિદ્યાર્થીઓને ઝડપથી સમજ પડે છે.NIB ના શિક્ષણથી વાલી તરીકે મને સંતોષ છે.
નાથાભાઈ એચ. પરમાર
નાયબ મામલતદાર, ગોળા,વડગામ
આપના દરેક વિષયના નિષ્ણાત શિક્ષકો વિદ્યાર્થીને સરળતાથી સમજાય તેવી પધ્ધતિથી ભણાવે છે.અને ન સમજાયેલ મુદ્દાઓ રિસેસ ના સમયે ફરીથી એક મિત્રની જેમ શીખવે છે. જેથી વિદ્યાર્થીઓ સાથે ની આત્મીયતા વધે છે. NIB ફરજિયાત ટ્રાન્સપોર્ટની સગવડથી ચિંતા રહેતી નથી. JEE માટેની તૈયારી શાળા સમય દરમિયાન કરવામાં આવે છે. જેથી વધરાનો સમય બગડતો નથી. શિક્ષકોની જાહેરાત ન કરતા વિદ્યાર્થીઓના પરિણામ સાથેની જાહેરાતથી વિદ્યાર્થીમાં ઉત્સાહનો વધારો થાય છે. અને વધારે મહેનત કરે છે.
ધીરજભાઈ મેવાડા
ક્યુરેટર, પોલીટેકનીક પાલનપુર
NIB માં ગુણવત્તાસભર શિક્ષણ અને સુવિધાઓ ઉપલબ્ધ છે. બાળકોનું નિષ્ણાત અને અનુભવી શિક્ષકો દ્વારા બાળકો નું સતત સર્વગ્રાહી મુલ્યાંકન કરવામાં આવે છે. મારામતે ગુણવત્તાસભર એક માત્ર NIB સ્કૂલ ઓફ સાયન્સ છે.
કાન્તિભાઈ બી. પરમાર
હેડ કોન્સ્ટેબલ,અશોક્ગઢ,વડગામ
NIB ના યંગ શિક્ષક સ્ટાફની શિક્ષણ આપવાની પદ્ધતિ અને શિક્ષકોની મહેનત ખૂબ જ દાદ માગી લે તેવી છે. સ્કૂલની સતત ટેસ્ટ લેવાની પદ્ધતિ અને દરેક ટેસ્ટના અંતે તેનું મૂલ્યાંકન કરી વિદ્યાર્થીને ન સમજાયેલ ટોપીક પર વધારે ધ્યાન આપી વિદ્યાર્થીને તૈયાર કરવામાં આવે છે.
ડૉ.સુરેશભાઈ એમ.પટેલ
(બી.વી.એસ.સી.એન્ડ એ.એચ.)પાલનપુર
સ્માર્ટક્લાસ અને ૩D એજ્યુકેશન દ્વારા અપાતા શિક્ષણથી વિદ્યાર્થીને લાંબા સમય સુધી યાદ રહે છે.NIB ના શિક્ષકોની વિદ્યાર્થી ને ભણાવવાની પદ્ધતિ ખુબ જ સરળ પ્રકારની છે. વિદ્યાર્થીઓને સતત મહેનતશીલ રાખી પરીક્ષાના ટેસ્ટનું વાર્ષિક આયોજન કરીને અભ્યાસમા લીન રાખવામાં આવે છે.
બબલભાઈ આર.પટેલ
સરદારકૃષિનગર યુનિવર્સીટી દાંતીવાડા
NIBની વિદ્યાર્થીઓ માટેની ટ્રાન્સપોર્ટની સગવડ ખૂબ જ સરસ છે. આનાથી વાલીઓને કોઈ પણ જાતની ચિંતા રહેતી નથી. વાલીઓ સાથે ફોન તથા મેસેજ દ્વારા દરેક પ્રકારની જાણ કરવામાં આવે છે. જેથી દરેક વાલીઓ બાળકોના સાથેના વ્યવહારથી વાકેફ રહે છે.
પરમાર પ્રવીણભાઈ વી.
વ્યાજબી ભાવની દુકાનના એસો.ના સંચાલક ધોતા,(વડગામ)
રોજ લેવાતા ટેસ્ટ તેમજ અઠવાડિયામાં લેવાતા ટેસ્ટના કારણે અમને અમારા બાળક તરફથી જેવું જોઈએ તેવું સારું પરિણામ NIB એ આપ્યું છે. અભ્યાસ પ્રેરિત વાતાવરણ ને લીધે અમારા બાળકમાં અભ્યાસ તરફ લગાવ વધ્યો છે. જે NIB એ પૂરું પાડ્યું છે. શિક્ષકો અને બાળકો વચ્ચે પારિવારિક ભાવનાયુક્ત વ્યવહારઅમને NIB માંથી મળ્યો છે.
નસીમબેન રાજબઅલી હસન
સિવિલ નર્સ,કાણોદર
એક વાલી તરીકે હું એટલુ જ કહીશ કે જે શાળા માં મેનેજમેન્ટ ની સતત દેખરેખ હોય અને નિષ્ણાત ફેકલ્ટી હોય તે શાળા ખરેખર પ્રગતિ કરે. આ બંને બાબતોમાં ‘NIB’ ખરી ઉતરી છે. આપનું JEE-NEET ના વર્ગોનું કામ પ્રસંશનીય છે.બાળક ની કારકિર્દી ના ઘડતર માં NIB નો સિંહ ફાળો ખુબજ મહત્વપૂર્ણ રહેશે.
રાજેન્દ્ર એસ. પ્રજાપતિ
બિલ્ડર, પાલનપુર
NIB ના શિક્ષકો ની જેટલી પ્રસંશા કરાય એટલી ઓછી છે શિક્ષકોની અભ્યાસક્રમ શીખવવાની પદ્ધતિ અત્યંત પ્રસંશનીય છે. ગામડાઓ ના વિદ્યાર્થીઓ માટે આ સ્કૂલની સુવિધા ખૂબજ સારી છે.
રમેશભાઈ વી. ગોઠી
ગઢ
NIBમાં સાપ્તાહિક ટેસ્ટ તથા માસિક ટેસ્ટ લેવાની પદ્ધતિ ખુબજ સારી છે. શિક્ષકો દ્વારા બોર્ડ ની પરીક્ષાની પૂર્વ તૈયારી કરાવવાની પદ્ધતિ શ્રેષ્ટ છે.
મન્સુરી મહેબુબભાઈ જમાલભાઈ
નાના દુકાનદાર
NIB સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુર તરફ થી શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા વિદ્યાર્થી ના જીવન માં શ્રેષ્ઠ ગડતર ની પૂર્ણ તકેદારી રાખવામાં આવે છે. ગામડાના તેમજ શહેરના વિદ્યાર્થી ઓ તેમજ વાલીઓ નું સંચાલન મંડળ તરફ થી સતત જીવન સંપર્ક રાખવામાં આવે છે. જે પ્રશંસનીય છે. NIB ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા સહ.
મહેન્દ્રભાઈ એસ. કટારીયા
કારોબારી સભ્ય વડગામ તાલુકા ભાજપ
વિદ્યાર્થીઓ ના બોર્ડ ની પરીક્ષાની પૂર્વ તૈયારી નું આયોજન ખૂબજ સરસ છે. NIB સ્કૂલ ઓફ સાયન્સ અમારા બાળકો માટે બધી જ રીતે સપોર્ટ કરી રહી છે. તેનો મને ખુબજ સંતોષ છે.
અકબરઅલી કે. પોલરા
બિઝનેસમેન, કાણોદર
આજના સપર્ધાત્મક સમયમાં વિદ્યાર્થીને સારું શિક્ષણ મળી રહે તે માટે NIBએ એક સારી પહેલ કરી છે. ૩D એજ્યુકેશન,સ્માર્ટક્લાસ અને સ્કૂલ કેમ્પસમાંજ એ.સી. હોસ્ટેલ ની સુવિધા સાથે પ્રસંશનીય કામગીરી કરી રહી છે. અને આ માટે ખૂબખૂબ અભિનંદન પાઠવું છું.
સંજયભાઈ ત્રિવેદી
ક્રિષ્ના ઓફસેટ પ્રિન્ટર્સ, થરાદ
NIB ના શિક્ષકો દ્વારા દરેક વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર, વ્યક્તિગત દેખરેખ હેઠળ શિક્ષણ આપી નિષ્ઠાપૂર્વક અભ્યાસક્રમ શીખવવા અંગે શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવે છે.
ચેનાભાઈ વી. મેવાડા
માર્કેટયાર્ડ, ધાનેરા
શિક્ષક અને શિક્ષણ બે વાસ્તવિક પ્રકાશિત પુંજ છે. જો વિદ્યાર્થી તેને પકડે તો સફળતાની મંજિલ ક્યાય દૂર નથી. એવો મારો NIB થી જોડાયેલો આત્મવિશ્વાસ છે.
સીમાબેન એ. અગ્રવાલ
પાલનપુર
NIB ના સ્કૂલ ના શિક્ષકોની વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી પ્રસંશનીય છે. તેઓ વાલીઓના સતત સંપર્કમાં રહીને વાલીઓ સાથે પણ પારિવારિક સબંધ કેળવે છે. ખરેખર આ શાળા પરિવાર અભિનંદન ને પાત્ર છે.
ડૉ. વિનોદ ડી. ગેલોતર
દાંતીવાડા કોલોની, દાંતીવાડા
NIB માં ખૂબ જ સારા ભણતર ની સાથે સાથે એ.સી. હોસ્ટેલ ની સુવિધા તેમજ જમવાની સુવિધા ખુબજ વખાણવા લાયક છે. NIB માં શિક્ષક ની હાજરીમાં જે રાત્રી વાંચન કરવામાં આવે છે તે પ્રસંશનીય છે.
અમરતભાઈ ડી. પ્રજાપતિ
નાનાસડા (દાંતા)
Quality Education
About us:
Philosophy
History of the School
Staff Directory
FAQ's
NIB Policies
Messages
Admissions
Contacts
Campus:
Science Lab
Biotech Lab
Smartclass
3D Lab
A.C. Hostel
Science:
Career Guide
NIOS
Introduction
GUJCET-2020
NEET-2020
JEE- MAIN 2020
JEE-Advanced-2020
School Result
Students:
Test
Photo Gallery
Video Gallery
Announcements
News
NIBians
Result
School Calendar