જાહેર થયેલ SSC પરિણામમાં NIBએ ૧૦૦% પરિણામ મેળવ્યું છે. NIBએ HSC- ગુજરાતી માધ્યમ નું પરિણામ ૮૯.૫૭% અને HSC- ઈંગ્લીશ મીડીયમ નું પરિણામ ૧૦૦% મેળવ્યું છે. SSCમાં પ્રજપતિ ઋત્વિક આર.(૯૩.૭૧), ઠાકોર ભાવેશ એસ.(૯૩.૧૭) અને ધુલિયા હિતેશ (૯૦.71)એ પ્રથમ ત્રણમાં સ્થાન મેળવ્યું. જયારે HSCમાં ગુજરાતી માધ્યમમાં પ્રજાપતિ કાજલ(૯૫.05) અને ઈંગ્લીશ માધ્યમમાં ખત્રી પાર્થ (૯૧.૧૨) સાથે પ્રથમ સ્થાન મેળવેલ છે. અહી એ ખ્હાસ નોંધવું રહ્યું કે કાજલ અને પાર્થ ના ધો.૧૦ ના ટકા અનુક્રમે ૮૭.૨૮ અને ૭૩.૧૨ જ હતા.!!!